Bank Detail

અમારી બેન્ક એકાઉન્ટ ની વિગત નીચે મુજબ છે :

Account Name
Kamlaben Shantilal Chunilal Kapashi Prerit Shree Zalawad Sarv Kalyan Sarvjanik Trust
Bank Name
STATE BANK OF INDIA, NARAYANNAGAR BRANCH CODE (038404)
Account Number
30759240731
IFSC Code
SBIN0003804
*Note*
Cheque will not be accepted

*ખાસ નોંધ*
પેમેન્ટ થઇ ગયા પછી હસમુખભાઇ ને 9327006003 નંબર પર WhatsApp કર​વો અને તેમને જાણ​ કરીને કન્ફર્મ કરાવ​વું.
આપણા સમાજ માં ચાલતા મેરેજ બ્યુરો ના કમીટી મેમ્બસૅ શોભનાબેન ડી. નારેચાણીઆ નું 
દુઃખદ અવસાન આજરોજ તા. ૧૫-૧૨-૨૦૨૫ ના થયેલ છે.
જેઓએ સમાજ માં છેલ્લા 24 વષૅથી માનદ સેવા આપેલ છે..સમાજ વતી હું કારોબારી ટૃસ્ટી તેમજ મેરેજ બ્યુરો ના કન્વીનર:-
શ્રી હસમુખભાઇ કે.શાહ,
શ્રી સૌરીનભાઇ જી.શાહ,
શ્રીમતી મીતલબેન કપાસી ત્થા સવૅ હોદેદારો વતી
તેઓનો ખુબ ખુબ આભાર માને છે, તેમજ તેમના આજ રોજ દુઃખદ અવશાન ના સમાચાર સાંભળી ખૂબજ આધાત ની લાગણી અનુભવે છે. પરમાત્મા સદૃ:ગત ના આત્મા ને ચીર શાંતી અપૅ તેવી પ્રાથૅના🙏🏼🙏🏼🙏🏼
Ok Got It