YUVA MELO / યુવામેળો - 32
કે. એસ. સી. કે. ટ્રસ્ટ પ્રેરીત
શ્રી ઝાલાવાડ સેવા કલ્યાણ સાર્વજનિક ટ્રસ્ટ તથા શ્રી ઝાલાવાડ મૂ.પૂ.જૈન સેવા સમાજ ટ્રસ્ટ અમદાવાદ દ્વારા આયોજીત 32મો યુવા મેળો (Virtual Event) માર્ચ 2021
આ યુવામેળો ONLINE યોજાશે.
યુવામેળા માં ભાગ લેનાર ઉમેદવારે પોતાનું ફોર્મ/ફી/પોતાનો બાયોડેટા તેમજ પોતાનો પરિચય નો video ફોર્મ સાથે Website પર Upload કરવાનો રહેશે..
પરિચય નો Sample Video Website પરથી જોઇ શકાશે અને તેં મુજબ ઉમેદવારે પોતાનો Video બનાવવા નો રહેશે જેઓ હાલ મેરેજ બ્યુરો મા મેમ્બર છે તેઓ Direct Form ભરી શકશે.
આ યુવામેળા માં કોઈ પણ ફિરકાના જૈન યુવક /યુવતી ભાગ લઇ શકશે. આ માટે ની ફી નીચે મુજબ રહેશે (NON REFUNDABLE PAYMENT):
મેરેજ બ્યુરો ના હાલ નાં સભ્ય માટે:
યુવક માટે Rs 200/=
યુવતી માટે Rs 100/=
નવા સભ્ય માટે:
યુવક માટે Rs 500/=
યુવતી માટે Rs 200/=
યુવામેળા માં ફી માં નવા સભ્ય માટે 1 વર્ષ ની Website Membership નો પણ સમાવેશ થાય કરેલ છે.
ઉમેદવાર ની સંખ્યા ખુબજ મર્યાદિત લેવાની હોવાથી વહેલાં તે પહેલા નાં ધોરણે ફોર્મ સ્વીકારવામાં આવશે.
website નાં હાલ નાં મેમ્બર ને યુવામેળા માટે પ્રાથમિકતા આપવામાં આવશે.
હસમુખભાઈ કે. શાહ (Convener, મેરેજ બ્યુરો કમીટી) (
9327006003)
તથા ચેતન એમ. શાહ (Convener, IT વિભાગ) (
9825531921)
પાસે થી વધુ માહિતી રાત્રે 8 થી 10 દરમિયાન મળી શકશે.
સવારે ૧૨ થી સાંજે ૫ સુધીમાં સમાજની ઓફીસમાં ભૂમિબેનનો સંપર્ક કરવો.
યુવામેળા નાં ફોર્મ સ્વીકારવા કે નહીં અને સ્વીકાર્યા બાદ રદ કરવું તથા યુવામેળા ની Virtual Event ની તારીખ-સમય ના ફેરફાર અથવા તે અંગે નો કોઈ પણ નિર્ણયનો અબાધિત હક્ક સંપુર્ણ રીતે સંચાલકો નો રહેશે.
વધુ વિગત માટે:
સરયુ-હસુ ઝાલાવાડ સાંસ્કૃતિક ભવન,
ચંદ્રનગર બી.આર.ટી.એસ. બસ સ્ટેન્ડ ની સામે ચંદ્રનગર, પાલડી, અમદાવાદ - 380007
ફોન નં. :
079 26604020
સમય : સવારે 12 થી સાંજે 5 વાગ્યા સુધી